તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમરેલીમાં 3 દી’થી એસટી વ્યવહાર ઠપ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં 3 દી’થી એસટી વ્યવહાર ઠપ્પ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં દલિત સમાજ દ્વારા આંદોલન ચલાવાયુ હતુ જેને પગલે અનેક સ્થળે ટોળાએ એસટી બસોને નિશાન બનાવી કાચ ફોડી નુકશાન કર્યુ હતુ. જેને પગલે એસટી તંત્ર દ્વારા બસ સેવા બંધ કરી દેવામા આવી હતી. જો કે આજે જનજીવન થાળે પડી ગયુ હોવા છતા ત્રીજા દિવસે પણ એસટી વ્યવહાર શરૂ થતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અમરેલી એસટી ડિવીઝનના નિયામક માત્રોજાએ જણાવ્યું હતુ કે અમરેલી ડિવીઝનમા 300 ઉપરાંતના રૂટો બંધ કરી દેવામા આવ્યા છે. હાલ દરરોજ એસટીને 25 લાખ જેવી આવક ગુમાવવી પડી રહી છે. હાલ ઉપરથી સુચના મળે ત્યારે એસટી વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામા આવશે. અમરેલી ડેપોમા અન્ય ડેપોની બસો પણ આવતી હોય મુસાફરોને અગવડતા વેઠવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો