તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજળી સમયસર ના મળતાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાતાલુકાનાં ડોળાસા ગામે છેલા આઠ દિવસથી ખેતીવાડીની વિજળ(થ્રીફેઇઝ) આપવામાં નહી આવતા ખેડૂતોનાં મુંગા માલઢોરને પીવાનાં પાણી માટે ગંભીર સમસ્યા ઉભી થઇ છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ખેડૂતો ખેતી અને પશુપાલન પ્રત્યે ગંભીર બન્યા છે.અને ખેતીની જાળવણી સાથે પશુઓની સારી દેખભાળી માટે મોટા ભાગનાં ખેડૂતોએ પોતાની વાડીએ રહેણાંકનાં મકાન સાથે પશુઓનાં રહેણાંકની વ્યવસ્થા કરી છે. જેણે રહેણાંકનું મકા વાડીએ નથી. બનાવ્યું તેવા ખેડૂતેએ કમસે કમ પશુઓનાં રહેણાંકની વ્યવસ્થા વાડીએ કરી છે. આમ ડોળાસા ગામનું મોટા ભાગનું પશુધન વાડીએ વસવાટ કરે છે. ડોળાસા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી ખેતીવાડીની થ્રીફેઇઝ વિજળી નહી અપાતા પશુઓ માટેનાં કુંડા નહી ભરાતા પશુઓ તરસે તરફડે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો