તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રિયો ગેમ્સનો પહેલો ગોલ્ડ, રશિયન વ્હીસલ બ્લોઅરને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયો ગેમ્સનો પહેલો ગોલ્ડ, રશિયન વ્હીસલ બ્લોઅરને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોસ્કો/ન્યૂયોર્ક : રિયોમાંપહેલો ગોલ્ડ કોને મળશે, નક્કી કરવામાં હજી 15 દિવસ બાકી છે. પરંતુ ઘણા લોકો તેનો પહેલો હકદાર વ્હીસલ બ્લોઅર ગ્રિગોરી રોડચેંન્કોવને માને છે. ગ્રિગોરી રશિયાની એન્ટી ડોપિંગ લેબનો ભૂતપૂર્વ ડાયરેક્ટર છે. જ્યારે સોચ્ચિ ઓલિમ્પિક (2014)માં ડોપ ટેસ્ટ પોઝિટિવ રિપોર્ટને નેગેટિવ બતાવવાની સરકારની રમત રમાઇ રહી હતી. ત્યારે ગ્રિગોરીએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધને બાજુએ જતો રહેતા તેની સૂચના અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સ અને વાડાને આપી હતી. અન્ય એક મામલામાં રશિયાના 68 એથ્લેટ્સ પર બેન લગાવી દેવાયો હતો. હવે રશિયા પર પણ પ્રતિબંધનો ખતરો વધ્યો છે.

જોવાડા ઇચ્છો તો અમારા તમામ રશિયન એથ્લેટ્સનો ડોપ ટેસ્ટ લઇ શકે છે. પરંતુ તેને પણ પોતાની જવાબદારી સ્વીકારી લેવી જોઇએ. - વિતાલી મુત્કો, રશિયન રમત મંત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો