તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • યુનિ.માં એનરોલમેન્ટની મુદત 30મી સુધી લંબાવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં એનરોલમેન્ટની મુદત 30મી સુધી લંબાવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટીમાં વર્ષ 2016માં નવા શરૂ થયેલા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની એનરોલમેન્ટની કામગીરી હાલમાં ચાલી રહી છે અને તેની મુદત 20 જુલાઇએ પૂરી થઇ જતાં સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજાએ મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં રીશફ્લિંગની કામગીરી ચાલુ હોય એનરોલમેન્ટની મુદત વધારવા કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ સમક્ષ રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં લઇ કુલપતિએ એનરોલમેન્ટની મુદત 10 દિવસ વધારી 30 જુલાઇ સુધી કરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

    વધુ વાંચો