તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BRTS બસ સ્ટેન્ડ સોફ્ટ ટાર્ગેટ, વધુ1 લાખનું નુકસાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BRTS બસ સ્ટેન્ડ સોફ્ટ ટાર્ગેટ, વધુ1 લાખનું નુકસાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંકોઇપણ પ્રકારનું આંદોલન ફાટી નીકળે ત્યારે પ્રજાની માલિકીની મિલકત એવા બીઆરટીએસ બસ સ્ટેન્ડ સોફ્ટ ટાર્ગેટ બનતા જાય છે. અગાઉ પાટીદાર અનામત આંદોલન વખતે મોટાભાગના બસ સ્ટોપને આગ ચાંપી દેવાઇ હતી. પછી હવે દલિત સમાજના રોષનું નિશાન બની રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં પાંચ વખત બસ સ્ટેન્ડમાં તોડફોડ થઇ છે. બુધવારે મોડીરાતે રાધે હોટેલ પાસે આવેલા ગોવર્ધન ચોક-ઉમિયા ચોકમાં બસ સ્ટેન્ડના કાચનો કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવ્યો હતો. રૂ.80 હજારથી વધુનું નુકસાન થયું છે. અત્યાર સુધીમાં મનપાને બીઆરટીએસ બસ સ્ટોપમાં થયેલી તોડફોડથી રૂ.2 લાખની નુકસાની થઇ ચૂકી છે. ઉપરાંત બપોર પછી સિટીબસના તમામ રૂટ પણ બંધ કરી દેવાયા હતા. તેનાથી મનપાને ટિકિટની આવકના રૂ. સવા બે લાખથી વધુની નુકસાની ગઇ અલગ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો