તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોઢાણા ગામની બેંકમાં પૈસા ખૂટતા લોકોને હાલાકી

સોઢાણા ગામની બેંકમાં પૈસા ખૂટતા લોકોને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોપૈસાની લેવડદેવડ માટે બેન્કોમાં ઉમટી પડ્યા હતા પરંતુ પોરબંદરના સોઢાણા ગામે આવેલી બેન્ક ઓફ ઈન્ડીયાની શાખામાં પૈસા ખૂટતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

બેન્કમાં 2000 થી પણ વધારે ખાતેદારો ધરાવે છે. બેન્કમાં 60કરોડથી પણ વધારે થાપણ ધરાવે છે પરંતુ બેન્કમાં બે દિવસથી પૈસા ખૂટતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના કામ-ધંધા મૂકી સવારથી બેન્કની કતારોમાં ઉભી જાય છે પરંતુ પૈસા ખૂટતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે તંત્ર દ્વારા બેન્કને પૈસાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોમાં માંગ પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...