તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 100 વર્ષની થઇ જોડિયાં બહેનો. લંડનની એક રેસ્ટોરન્ટમાં સાથે લંચ કરીને જન્મ દિવસ ઉજવ્યો

100 વર્ષની થઇ જોડિયાં બહેનો. લંડનની એક રેસ્ટોરન્ટમાં સાથે લંચ કરીને જન્મ દિવસ ઉજવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન |ઇરેના ક્રમ્પ અને ફિલિસ જોન્સે સાથે 100 વર્ષ પસાર કર્યા છે. 1916ની 20મી નવેમ્બરે બંનેનો જન્મ માત્ર 25 મિનિટના અંતરે થયો હતો. બંને સાથે સ્કૂલ જોઇન કરી હતી. પહેલી જોબ પણ સાથે કરી. ત્યાર પછી ઇરેનાએ સેમ્યુઅલ ક્રમ્પ સાથે લગ્ન કરી લીધા. બંનેએ સાથે રેસ્ટોરન્ટમાં લંચ કર્યું અને જન્મ દિવસ ઉજવ્યો.

અન્ય સમાચારો પણ છે...