• Gujarati News
  • National
  • 24 વર્ષ પહેલાં બ્રિટિશ સરકારે એલિજાબેથની આવક પર ટેક્સ લગાવાનો નિર્ણય કર્યો હતો

24 વર્ષ પહેલાં બ્રિટિશ સરકારે એલિજાબેથની આવક પર ટેક્સ લગાવાનો નિર્ણય કર્યો હતો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશેષ |થોડાસમય પહેલાં એલિજાબેથે કહ્યું હતું કે, તે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આગામી વર્ષે બકિંગહામ પેલેસ આવવા માટે આમંત્રણ આપશે.

ઇતિહાસમાં આજનો દિવસ

1992માં આજના દિવસે બ્રિટિશ સંસદે નક્કી કર્યું હતું કે બ્રિટનની મહારાણી એલિજાબેથે પોતાની આવક પર ટેક્સ આપવો જોઇએ. તત્કાલીન વડાપ્રધાન જોન મેજરે બ્રિટનના નીચલા ગ્રુહ હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે, મહારાણી એલિજાબેથે પોતે તેમને કહ્યું હતું કે, પોતાની આ‌વકના નિયમોમાં ફેરફાર ઇચ્છે છે. નવા કાયદાને એપ્રિલ 1993થી લાગુ કરાયો છે. સમગ્ર સંસદે નિર્ણયને આવકાર્યો હતો. વર્ષ 2001થી બ્રિટનના રાજપરિવાર પોતાની આવક જાહેર કરે છે. પરંતુ બ્રિટનના રાષ્ટ્રધ્યક્ષ તરીકે જે કામ તે કરે છે તેનો ખર્ચ સરકાર કરે છે.

અન્ય સમાચારો પણ છે...