તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાગબારા આશ્રમ શાળાની દીવાલ પડતાં બાળકનું મોત

સાગબારા આશ્રમ શાળાની દીવાલ પડતાં બાળકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાગબારાનાપાટ ગામની આશ્રમ શાળાની સંરક્ષણ દીવાલ ધરાશાયી થતા ધો.1 ના વિદ્યાર્થી દબાઈ જતાં તેનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. શાળા છૂટ્યા પછી બે સગા ભાઈઓ સરંક્ષણ દીવાલને અડીને બેઠા અને મકાઈ ખાતા હતાં ત્યારે ઘટના બની હતી. મૃતક છાત્ર 3 દિવસ પહેલાં શાળામાં આવ્યો હતો.પાટ ગામે આવેલી મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં 1 થી 8 ધોરણ છે અને જેમાં 100 થી વધુ આદિવાસી બાળકો અભ્યાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...