}હિસ્ટ્રી
અમેરિકામાં સેન ફ્રાન્સિસ્કોને મરીન કાઉન્ટી સાથે જોડતો ગોલ્ડન ગેટ બ્રિજ આજે પણ એન્જિનિયરિંગ અને આર્ટિસ્ટિક ઉપલબ્ધીઓનું નાયાબ ઉદાહરણ છે. 5 વર્ષ સુધી નિર્માણ બાદ આજના દિવસે 1937માં તેને ખુલ્લો મુકાયો હતો. તેના પર પગપાળા ચાલવા અને સાઈકલ માટે અલગ તેમ વાહનો માટે 6 લેન અલગથી નક્કી થયેલી છે. બ્રિજને પ્રથમ દિવસે સામાન્ય લોકોની મુલાકાત માટે ખુલ્લો મુકાયો હતો. દિવસને પેડેસ્ટ્રિયન ડે મનાવાયો છે. સમયે બે લાખ લોકો બ્રિજ પર પહોંચ્યા હતા. બીજા દિવસે (28 મે)ના રોજ વાહનોનું પરિવહન શરૂ થયું હતું. બ્રિજની યોજના 1872માં બની હતી, પરંતુ નિર્માણ 5 જાન્યુઆરી, 1933માં શરુ થયું હતું. }history.com
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો