• Gujarati News
  • એપલે પર્સનલ કમ્પ્યૂટર બનાવ્યું હતું, કંપનીની પહેલી પ્રોડક્ટ હતી

એપલે પર્સનલ કમ્પ્યૂટર બનાવ્યું હતું, કંપનીની પહેલી પ્રોડક્ટ હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એપલે પોતાનીપહેલી પ્રોડક્ટ 1976માં બનાવી હતી. સ્ક્રીન વિનાનું પર્સનલ કમ્પ્યૂટર હતું. તે લાકડાંનું બનાવેલું હતું. કંપનીના સ્થાપક સભ્ય સ્ટિવ જોબ્સ અને સ્ટિવ વોજનિયાક દ્વારા તે બનાવાયું હતું. કમ્પ્યૂટરમાં પાવર સપ્લાયની જરૂર નહોતી રહેતી. પહેલું કોમ્પેક્ટ કમ્પ્યૂટર હતું. જેમાં વપરાશકારો કી બોર્ડ ઉપર ટાઇપ કરી શકતા હતા. અને બેઝિક પ્રોગ્રામ ઓપરેટ કરી શકતા હતા. તેને પાલો આલ્ટો કમ્પ્યૂટર લેબમાં તૈયાર કરવામાં આવ્યું હતું. તેની કિંમત 666 ડોલર (અંદાજે રૂ. 41,500) રખાઈ હતી.

ખાસ:દુનિયાભરમાં 80 હજાર કર્મચારીઓ છે. કંપની રોજ 3.40 લાખ આઇફોન વેચે છે. તેની પ્રતિ મિનિટની કમાણી 3 લાખ ડોલરની છે. એપલ દુનિયાની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે.