• Gujarati News
  • પિતા, પતિ, ભાઈ ગુમાવ્યા પણ હિંમત નહીં...

પિતા, પતિ, ભાઈ ગુમાવ્યા પણ હિંમત નહીં...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળપણથી ચંદ્રને જોવાનું સપનું હતું અને જીવન ચંદ્રને સમર્પિત કરી દીધું

વાત ગતવર્ષની છે, જ્યારે ગાયક યેસુદાસે મહિલાઓને જિન્સ પહેરવા વિરુદ્ધ ટિપ્પણી કરી તો લલિતા કુમારમંગલમે તેને વળતો જવાબ આપતા આડેહાથ લીધા. તેમણે કહ્યું કે જાહેર જીવનમાં પ્રસિદ્ધ ગાયકે આવી ટિપ્પણી કરવી જોઈએ. તેમાં ગેરકાયદે કાંઈ નથી, પરંતુ અનૈતિક જરૂર છે.

તેમના દાદા પી. સુબ્બારાયન મદ્રાસ પ્રેસિડેન્સીમાં મુખ્યપ્રધાન હતા. તેમની માતા પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન અજય મુખરજીનાં ભત્રીજી હતાં. તેમના ભાઈ રંગરાજન કુમારમંગલમ રાજનીતિમાં હતા. અભ્યાસ દરમિયાન પિતા મોહનની સાથે દિલ્હી આવી આવ્યાં હતાં. તેમની સાથે આશરે 13 વર્ષ રહ્યાં ત્યારે પિતા ઈન્દિરા ગાંધીની કેબિનેટમાં સ્ટીલ મિનિસ્ટર હતા, પરંતુ એક વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. મોહન નાતી (દીકરા કે દીકરીનું બાળક) એટલે કે લલિતાની મોટી બહેન ઉમાનો દીકરો મુક્તેશ મુખરજી પણ ગત દિવસોમાં મલેશિયન એરલાઈન્સની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો આને દુ:ખદ યોગાનુંયોગ કહેવાય.

કોર્પોરેટ વર્લ્ડ વિશે તેમણે વાત માટે કરી કે તે કેટલાંક વર્ષો તેઓ અશોક લેલેન્ડ અને અન્ય કેટલીક કંપનીમાં કામ કરી ચૂક્યાં છે. 1980-82 દરમિયાન તે અશોક લેલેન્ડમાં મેનેજમેન્ટ ટ્રેની હતાં. તે સમયે મહિલાઓને જવાબદારીવાળાં કામ આપવામાં આવતા હતા. તે માટે તેણે નોકરી છોડી દીધી. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રિઝ વિશે પણ જાણે છે. ત્યારે તેમણે અને તેમના કેટલાક મિત્રોએ વિચાર્યું કે એનજીઓ શરૂ કરીએ અને ‘પ્રકૃતિ’નો જન્મ થયો.

તેમના પતિ નથી. મોટી દીકરી વકીલ છે અને સર્બિયામાં રહે છે, જ્યારે નાની દીકરી પત્રકાર છે પણ પત્રકારિતા કરતા લલિતાનું એનજીઓ સંભાળે છે. 2004માં જ્યારે ભાજપે તેમને પોન્ડીચેરીથી ટિકિટ આપી તો ત્યાંથી ચૂંટણી લડનાર પ્રથમ મહિલા હતાં. કોઈ સમયે તેમના પિતા સીટ પરથી લડતા હતા. બાદમાં તેના પતિનું અહીં કારખાનું હતું. 1982માં પતિએ કારખાનું ખોલ્યું ત્યારે મોટી દીકરીનો જન્મ પણ અહીં થયો હતો. માતા બંગાળની હતી અને તે અહીં અરવિંદો આશ્રમમાં નિયમિત આવતી જતી હતી.

પત્ની સાથે વિજ્ઞાની મઇલસ્વામી અન્નાદુરાઈ

જન્મ :2 જુલાઈ 1958

પિતા:પત્ની વાસંતી (ગૃહિણી), દીકરો - ગોકુલ (એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે)

શિક્ષણ:કોઈમ્બતુરની પીએસજી કોલેજ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી, અન્ના યુનિ. કોઈમ્બતુરમાંથી પીએચ.ડી.

ચર્ચામાંશા માટે : હાલમાંતેમને ઈસરો બેંગ્લોર સેન્ટરના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

જન્મ :1958

પિતા:મોહન કુમારમંગલમ, (કમ્યુનિસ્ટ), માતા - કલ્યાણી મુખરજી

શિક્ષણ:દિલ્હીની સેન્ટ સ્ટિફન કોલેજમાંથી ડિગ્રી, મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમબીએ

પરિવાર:પતિ નથી રહ્યા, બે દીકરી.

ચર્ચામાંશા માટે : કોર્પોરેટનેકહ્યું કે પરિણીત મહિલાઓને અનુકૂળ સમય આપવામાં આવે, માતા બન્યા બાદ તેને દૂર કરવામાં આવે.

દીકરો પણ એન્જિનિયરિંગમાં ભણે છે અને એવો પ્રોજેક્ટ બનાવી ચૂક્યો છે જેમાં વિન્ડ પાવરથી સતત વીજળી મેળની શકાય છે.