• Gujarati News
  • અમેરિકાના કેલિફોર્નિયામાં શુક્રવારે કોચેલા 2015 સાથે મ્યુઝિયમ ફેસ્ટિવલનો દોર

અમેરિકાના કેલિફોર્નિયામાં શુક્રવારે કોચેલા - 2015 સાથે મ્યુઝિયમ ફેસ્ટિવલનો દોર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાના કેલિફોર્નિયામાં શુક્રવારે કોચેલા - 2015 સાથે મ્યુઝિયમ ફેસ્ટિવલનો દોર પણ શરૂ થયો છે.આ વર્ષે કોચેલા - 15 બે સત્રોમાં અર્થાત્ 10 થી 12 એપ્રિલ અને 17 થી 19 એપ્રિલ વચ્ચે યોજાશે.આ દરમિયાન 100થી વધુ બેન્ડ પ્રસ્તુતિ કરશે.જાન્યુઆરીની શરૂઆતમાં તેની ટિકિટનું વેચાણ માત્ર મિનિટમાં થઇ ગયું.20 એપ્રિલ પછી સંગીતના દીવાના યુરોપ ભણી દોડી જશે.ત્યાં વિવિધ શહેરોમાં જૂનના અંતભાગ સુધી વિવિધ શહેરોમાં મ્યુઝિક ફેસ્ટિવલનો દોર ચાલુ રહેશે.