તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આંખો બંધકરો અને માત્ર વિચારો કે હૃદય પ્રકાશથી ભરેલું છે.

આંખો બંધકરો અને માત્ર વિચારો કે હૃદય પ્રકાશથી ભરેલું છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંખો બંધકરો અને માત્ર વિચારો કે હૃદય પ્રકાશથી ભરેલું છે. કોઈ ચમક જોવાનો પ્રયત્ન કરો, કારણ કે પ્રકાશ દેખાતો નથી. પછી એવી કોઈ વસ્તુ યાદ કરો, જેનાથી આભારની ભાવના આપોઆપ ઉદ્્ભવે. સવારની તાજી હવા, પક્ષીઓનો કલરવ અથવા આગલા દિવસે કોઈની મદદ કરવાથી મળેલા આનંદને પણ યાદ કરી શકો. કલ્પના કરો કે કૃતજ્ઞતા તમારા હૃદયમાંથી નીકળીને દુનિયામાં ફેલાઈ રહી છે. પહેલા દિવસે કદાચ આમાં તમને સાંઇઠ સેકન્ડ કરતાં વધારે સમય લાગશે. મેડિટેશન તમારા આખા દિવસને સમૃદ્ધિ અને દિવસે તમારા સુધી પહોંચનારી હકારાત્મક વાતો માટે પ્રેરણાથી ભરી દેશે.

આનુંસૂત્ર છે: તમેનથી જે તમે કરો છો, તમે છો જે તમે સતત કરતાં રહો છો. આનો અર્થ એવો નહીં કે તમે ઉદાસ નહીં થાઓ, આખા દિવસનું કામ તમને નિચોવી નાખશે. પરંતુ દિન-પ્રતિદિન ખુદને વધારે બહેતર પામશો. કૃતજ્ઞતા વે અને સાંઇઠ સેકન્ડના ગ્રેટિટ્યુડ મેડિટેશનની અસર.

અન્ય સમાચારો પણ છે...