તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દીવ ખાતે લોક અદાલતમાં 5 કેસોનું સમાધાન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવ ખાતે લોક અદાલતમાં 5 કેસોનું સમાધાન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીવન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ હતી જેમાં 5 કેસનું સમાધાન થયું હતું.

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરીટી અને વકીલ મંડળનાં સંયુકત ઉપક્રમે યોજાયેલ લોક અદાલતમાં જજ ડી.બી.બાનંગ સમક્ષ 8 કેસ રજુ થયાં હતાં. જેમાં સિવીલનાં 2 અને ક્રિમીનલનાં 3 કેસનું સમાધાન થયું હતું.

દીવ ખાતે લોક અદાલત યોજાઇ ગઇ. તસ્વીર- જીતુ દીવેચા

સિવીલ, ક્રિમીનલને લગતા 8 કેસ રજુ થયાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો