તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટુકડામીંયાણી ગામે અડપલાં કરનાર શિક્ષક જેલ હવાલે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટુકડામીંયાણી ગામે અડપલાં કરનાર શિક્ષક જેલ હવાલે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનજીકના ટુકડામીંયાણી ગામે આવેલી કરાર સીમની સરકારી પે સેન્ટર શાળાના મનસુખ ઉર્ફે મુન્નો રાયચંદ ઝાપડીયા નામના શિક્ષક શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળાને રીસેસ દરમિયાન ક્લાસરૂમમાં એકાંતમાં બોલાવીને છેલ્લા 15 દિવસથી શારીરિક અડપલા કરી રહ્યો હતો.

શિક્ષકની હેવાનીયતભરી હરકતથી વિદ્યાર્થીની ભયભીત બની ગઈ હતી અને શાળાએ જવાનો ઈન્કાર કરી દેતાં પરિવારજનોની પુછપરછ દરમિયાન 10 વર્ષની બાળકીએ શિક્ષકની હેવાનીયતભરી કથની કહેતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા.

અને બગવદર પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પી.એસ.આઈ. વાળા સહિતના સ્ટાફે શિક્ષકને ઝડપી લીધો હતો અને આજે અદાલતમાં રજુ કરતાં તેને જેલહવાલે કરવા હૂકમ કરવામાં આવ્યો હતો.

લંપટ શિક્ષક સામે આકરાં પગલાં લો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો