તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી સ્પોર્ટસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | જિલ્લારમતગમત અધિકારીની કચેરી દ્વારા બેઝબોલ અન્ડર-14 ભાઇઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં તપોવન સ્કૂલના વિદ્યાર્થીઓની ટીમ વિજેતા થઇ હતી. ધોરણ 8ના વિદ્યાર્થી ભાલોડિયા તિર્થરાજે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. રાજ્યકક્ષાએ ભાગ લેશે. ઉપરાંત રાજકોટ જિલ્લાકક્ષની રોલ પ્લે સ્પર્ધામાં ધોરણ 11ના વિદ્યાર્થી કાલરિયા સ્મિત, વાળા દિવ્યેશ, પટોડિયા ધ્રુવ, ડોઢિયા અલ્ફિસાન, ડોડિયા સોહમ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા.

બેઝબોલમાં તપોવન શાળા ઝળકી

ક્રિષ્ના સ્કૂલની વિદ્યાર્થિની અન્ડર-14 ટેક વોન્ડોમાં પ્રથમ

ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થિની વેઇટ લિફ્ટિંગમાં તૃતીય ક્રમે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો