તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમે ઓલિમ્પિકમાં હાર્યા, પરંતુ હાર નથી માની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમે ઓલિમ્પિકમાં હાર્યા, પરંતુ હાર નથી માની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હું હાર્યો નથી, વર્લ્ડકપની તૈયારી કરી રહ્યો છું

યોગેશ્વરદત્તે નિયમિત રીતે બેથી ત્રણ કલાક કુશ્તીનો અભ્યાસ શરુ કર્યો છે. તે કહે છે, હું પોતે સમજી શક્યો નહોતો કે રિયો ઓલિમ્પિકમાં આટલુ ખરાબ કેવી રીતે રમ્યો. તે દિવસ કદાચ મારા કરિયરનો સૌથી ખરાબ દિવસ હતો. જ્યારે લોકોએ મને હારી ગયેલો માન્યો ત્યારે મને દુખ થયુ. લોકો કહેવા લાગ્યા કે હું હવે નહીં રમુ પરંતુ જણાવી દઉ કે સત્ય નથી. રિયોથી આવ્યા પછી અભ્યાસ છોડ્યો નથી. આગામી વર્લ્ડ કપમાં મડેલ લાવવાનો પ્રયત્ન કરીશ.

યોગેશ્વર દત્ત

મારુ પર્ફોર્મન્સ પહેલા કરતા સારુ હશે

ભારતનીટોચની મહિલા બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલે ઓલિમ્પિકથી પરત ફરીને ડાબા ઘૂંટણની સર્જરી કરાવી. સર્જરી પછી સાયના નહેવાલે ટિ્વટર પર સ્માઇલ સાથે પાટો લાગેલો ડાબા પગોનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યુ હતું કે, ‘સર્જરી પછી’. સાયના ઇચ્છે છે કે, તેના ઘૂંટણના આસપાસના સ્નાયુઓ ઝડપથી મજબૂત થાય. સાયના દિવસમાં ત્રણ-ચાર વખત ફીઝિયોથેરેપી લઇ રહી છે.

સાયના નેહવાલ

એક મેચનો અનુભવ પણ કામ આવશે

વિનેશજૂન 2017માં યોજાનાર એશિયન ચેમ્પિયનશીપમાં પુનરાગમન કરવા ઇચ્છે છે. તે કહે છે, ‘મે ઓલિમ્પિક માટે ખાસી તૈયારીઓ કરી હતી. મેડલ જીતવાનો સારો ચાન્સ હતો. પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં ઇજા થવાના કારણે બહાર નિકળી જવું પડ્યું. દુખ થયું માસના અંતે પ્લાસ્ટર ખુલશે. ચેના 6 માસ પછી રિંગમા ઉતરવા લાયક થઇશ.’ રિયો ઓલિમ્પિકમાં એક મેચનો અનુભવ કામ લાગ્યો. તેના આધારે આગળની તૈયારી કરીશ.

બેંગ્લોરમાં ટ્રેનિંગ કરે છે

રિયોમાં200 ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં 2.09 મિનીટની ટાઇમિંગ સાથે 41માં સ્થાને રહેલી શિવાની કટારિયા પોતાના પહેલા ઓલિમ્પિકને લર્નિગ તરીકે લઇ રહી છે.

શિવાની કટારિયા

આશા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો