• Gujarati News
  • બાળકો પાસે ટોઈલેટ સાફ કરાવવા દરવાજાને તાળાં

બાળકો પાસે ટોઈલેટ સાફ કરાવવા દરવાજાને તાળાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘અમારા સંતાન પાસે આવું નહીં કરાવીએ’


દિવ્ય ભાસ્કરની 26 નવેમ્બરની આવૃત્તિમાં વિદ્યાર્થીઓ પાસે ટોઇલેટ સાફ કરાવાતા હોવાનો અહેવાલ પ્રકાશિત થયો હતો.

બાળકોને સ્વચ્છતા અંગે શિખામણ આપવી જરૂરી છે, પણ જાજરાંનો ઉપયોગ તો શાળામાં બધા કરે છે અને માત્ર બાળકો પાસે બળજબરીપૂર્વક જાજરાં સાફ કરાવવા ગુનો છે. આવું ગુજરાત મોડેલ દુનિયા સામે નથી લઇ જવું. મુદ્દાને વિધાનસભામાં લઇ જવાશે. > અર્જૂનમોઢવડિયા, પ્રદેશકોંગ્રેસ પ્રમુખ

વિધાનસભામાં મુદ્દો લઇ જવાશે