• Gujarati News
  • મહાન ફૂટબોલર પેલેની હાલત અત્યંત ગંભીર

મહાન ફૂટબોલર પેલેની હાલત અત્યંત ગંભીર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનફૂટબોલર બ્રાઝિલના પેલેની તબિયત લથડી છે. સાઉપાઉલોની એક હોસ્પિટલમાં તેમની હાલત પર નજર રાખવામાં આવી રહી છે. તે 74 વર્ષના છે અને ત્રણ દિવસ પહેલાં તેમને કિડનીમાં ઇન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કિડનીમાં ઇન્ફેકશન