• Gujarati News
  • National
  • હૈદરાબાદ | કોહલીની વિક્રમી બેવડી સદી, રિદ્ધિમાન સાહાની બીજી સદી,

હૈદરાબાદ | કોહલીની વિક્રમી બેવડી સદી, રિદ્ધિમાન સાહાની બીજી સદી,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૈદરાબાદ | કોહલીની વિક્રમી બેવડી સદી, રિદ્ધિમાન સાહાની બીજી સદી, અજિંક્ય રહાણેના 82 તથા જાડેજાના અણનમ 60 રનની મદદથી ભારતે અહીં બાંગ્લાદેશ સામે રમાતી એકમાત્ર ટેસ્ટ મેચ ક્રિકેટમાં વિકેટે 687 રનના જંગી સ્કોર ઇનિંગ્સને ડિકલેર કરી હતી. બાંગ્લાદેશે મેચના બીજા દિવસની રમતના અંતે 1 વિકેટે 41 રન બનાવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...