• Gujarati News
  • રેન્જબાઉન્ડ માર્કેટ ખરીદીની તક

રેન્જબાઉન્ડ માર્કેટ ખરીદીની તક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુધારાની આગેકૂચ ૧૨ પૈકી સાત સેકટોરલ ઇન્ડેકસ સુધરીને બંધ
સન ફાર્માનું માર્કેટકેપ ટોચે પહોંરયું
સન ફાર્માનું માર્કેટકેપ રૂ. ૧.૭૮ લાખ કરોડની સર્વોરચ સપાટીએ પહોંરયું છે. સૌથી મજાની વાત એ છે કે, કંપનીનું માર્કેટકેપ બાકીની ફાર્મા કંપનીઓ સીપલા (૪૦ હજાર કરોડ), રેનબકસી (૨૭ હજાર કરોડ), લ્યુપિન (૫૬ હજાર કરોડ) અને ડો. રેી (૪૮ હજાર કરોડ)ના સંયુકત માર્કેટકેપ રૂ. ૧.૬૧લાખ કરોડથી પણ વધી ગયું છે. સન ફાર્માના શેરનો ભાવ આજે પણ ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ રૂ. ૬૭૬.૪૫ થઇ ગયો હતો.
સ્ટોક સ્પેસિફિક એપ્રોચ મેરીકો માયા ઉછળ્યો
મેરીકો માયા મેરીકો માયા આજે ૯.૯૦ ટકા એટલે કે રૂ. ૪૪.૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૯૩.૨૦ની સપાટીએ બંધ રાો હતો. આ શેર છેલ્લા ૮ ટ્રેડિંગ દિવસોમાં રૂ. ૨૭૦ના મથાળેથી રૂ. ૨૨૩ (૮૨ ટકા) ઉછળી રૂ. ૪૯૩.૨૦ની સપૂાટીએ બંધ રાો હતો.
ટાઇટન મોર્ગન સ્ટેનલિ દ્વારા કંપનીની કામગીરી અંગેના ગ્રેડમાં સુધારો કર્યોહોવાની પોઝિટિવ અસર હેઠળ શેરનો ભાવ ૬.૫૭ ટકાના ઉછાળા સાથે રૂ. ૩૬૭.૧૫ની સપાટીએ બંધ રાો હતો.
કલેરિસ લાઇફ સાયન્સ કંપનીને નવો પ્લાન્ટ સ્થાપવા માટે એમએચઆરએની મંજૂરી મળી ગઇ હોવાના અહેવાલો પાછળ શેરમાં આજે ૩.૫૬ ટકાના સુધારા સાથે ભાવ રૂ. ૧૮૧.૬૦ બંધ રાો હતો.
ભૂષણ સ્ટીલ કૌભાંડગ્રસ્ત કંપનીના શેરમાં સતત ઘટાડાની ચાલ વરચે આજે પણ ૪.૯૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભાવ રૂ. ૨૦૨.૯૦ની સપાટીએ બંધ રાો હતો.
ટૂંકાગાળા દરમિયાન માર્કેટ રન કરી શકે તેવાં સ્ટ્રોંગ કારણોની ગેરહાજરમાં માર્કેટ રેન્જ બાઉન્ડ રહેવાની ધારણા છે. નિફટી સળંગ ત્રણ દિવસ સુધી ૭૯૦૦ પોઇન્ટ ઉપર બંધ આપે તે જરૂરી છે. નિફટી ડિસેમ્બર અંત સુધીમાં નવા ઊચા શિખરો સર કરે તેવી આશા છે. નીચા મથાળે આકર્ષક શેર્સમાં મૂડીરોકાણ કરતાં રહેવું જોઇએ. -અમર અંબાણી, આઇઆઇએફએલ.
રિયાલ્ટીમાં રિવસટર્્રેન્ડ
કંપની બંધ †/-
આઇબીરિયા. ૭૧.૫૫ -૩.૩૧
યુનિટેક ૨૩.૩૫ -૩.૩૧
એચડીઆઇએલ ૯૫.૦૫ -૨.૯૧
ડીએલએફ ૧૯૬.૬૦ -૨.૨૯
શિપિંગ શેર્સ ચમકારો
કંપની બંધ †/-
એસસીઆઇ ૬૨.૪૦ †૬.૮૫
શ્રેયસ ૪૪.૭૦ †૪.૯૩
ચૌબુંલે ૧૭.૭૫ †૪.૭૨
એસ્સાર ૧૯.૩૫ †૩.૨૦
મેટલ મેલ્ટડાઉન
કંપની બંધ †/-
ભૂષણ ૧૩૦.૮૫ -૪.૯૭
સેઇલ ૮૩.૯૦ -૩.૧૭
જીંદાલ સ્ટીલ ૨૯૨.૨૦ -૧.૮૦
એસએસએલટી ૨૮૯.૬૫ -૧.૭૩
સીજીમાં સુધારો
કંપની બંધ †/-
પીસી જવે. ૧૫૩.૬૦ †૮.૧