તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમિત શાહની બીકે હાર્દિકે ઘરમાં 6 CCTV લગાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમિત શાહની બીકે હાર્દિકે ઘરમાં 6 CCTV લગાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટીદારઅનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરફથી પોતાના જીવનું જોખમ હોવાની શંકા વ્યકત કરી છે. તેમજ કોઇ ષડયંત્રમાં ફસાવી શકે એવી ભીતી ના કારણે હાર્દિકે ઉદેપુર ખાતેના નિવાસે 6 સીસીટીવી કેમેરા લગાવ્યા છે. હાર્દિકે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, ઉદેપુરના પૂર્વ કોંગી ધારાસભ્ય પુષ્કર ડાંગીના મકાનમાં હું રહું છું. મકાનની આસપાસ રાજસ્થાન સરકાર અને પોલિસની ગતિવિધિ શંકાસ્પદ છે. આવી શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવા 6 સીસીટીવી લગાવ્યા છે. હાર્દિકે કહ્યું હતું કે, અમિત શાહના કહેવાથી ઉદયપુર પોલીસ મારી ઉપર હુમલો કરે અથવા તો કોઇ ષડયંત્રમાં ફસાવી શકે છે. કેટલાક દિવસોથી મારા ઘરની બહાર કેટલીક શંકાસ્પદ ગાડીઓ આવીને ઉભી રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો