તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વધુ બે નાયબ મામલતદારની આંતરિક બદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ બે નાયબ મામલતદારની આંતરિક બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટકલેક્ટર તંત્રમાં 35 નાયબ મામલતદારોની સામૂહિક બદલી કરાયા બાદ વધુ બેની આંતરિક બદલી કરાઇ છે. જેમાં પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર ડી.એસ.રૂપાપરાની ઉપલેટા ઇ-ધરામાં બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને ઉપલેટા ખાતે ફરજ બજાવતા શૈલેષ હાંસલિયાનો બદલીનો હુકમ કરાયો છે. આગામી દિવસોમાં બાકી રહી ગયેલા અધિકારીઓની બદલીનો ઘાણવો નીકળે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો