તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર દ્વારા વિપશ્યના 10 દિવસીય શિબિરનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર દ્વારા વિપશ્યના 10 દિવસીય શિબિરનું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર દ્વારા વિપશ્યના 10 દિવસીય શિબિરનું આયોજન કરાયું છે. શિબિર 14 થી 25મી સપ્ટેમ્બર અને 30 સપ્ટેમ્બરથી 8મી ઓક્ટોબર સુધી યોજાશે. શિબિર સ્થળ ખોખડદડ ગામ પાસે, કોઠારિયા રોડ, ધમ્મકોટ ખાતે રહેશે. વિપશ્યના ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક સાધના પધ્ધતિના વિવિધ પ્રયોગો કરાવાશે. નામ નોંધણી માટે સિટી ઓફિસ પંચનાથ રોડ, ભાભા હોલ ખાતે સંપર્ક સાધવો.

તાલીમ |ધમ્મકોટખાતે વિપશ્યના 10 દિવસીય શિબિર યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો