તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેઘવિરામ વચ્ચે ગરમી વધતા શહેરીજનો પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘવિરામ વચ્ચે ગરમી વધતા શહેરીજનો પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટમાંમેઘ વિરામ વચ્ચે વધી રહેલી ગરમીથી શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે. શનિવારે ગરમીનો પારો 34.3 ડિગ્રી થયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહ્યું હતું. જો કે હવામાન વિભાગે ચાર દિવસમાં હળવા ઝાપટાં વરસવાની આગાહી કરી હતી પરંતુ ઝાપટાંને બદલે આભમાંથી તાપ વરસ્યો હતો.

જન્માષ્ટમી પ‌ર્વ બાદ શહેરમાં મેઘકૃપા થંભી જતાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. કંડલા એરપોર્ટ 35.8 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. ઉપરાંત અમરેલી-33.5, ભાવનગર-34.3, ઓખા-31.5 પોરબંદરમાં 31.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

શનિવારે બપોરે ઉઘાડ રહેવા સાથે ગરમી વધતાં લોકો પરેશાન થયા હતા. ગરમી તેમજ ઉકળાટથી શહેરીજનો રીતસરના પરસેવે રેબઝેબ થયા હતા.

કંડલા 35.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

ઝાપટાંને પડવાને બદલે ગરમી વધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો