તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | બહુજનસમાજ પાર્ટી જિલ્લા રાજકોટ દ્વારા 23થી 25મી સપ્ટેમ્બર

રાજકોટ | બહુજનસમાજ પાર્ટી જિલ્લા રાજકોટ દ્વારા 23થી 25મી સપ્ટેમ્બર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બહુજનસમાજ પાર્ટી જિલ્લા રાજકોટ દ્વારા 23થી 25મી સપ્ટેમ્બર સુધી ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. 23મી સપ્ટેમ્બરના સયાજીબાગ ખાતે જાતિ વ્યવસ્થાએ ડો.બાબાસાહેબ આંબેડકરને લોહી આસું રડાવ્યા હતા દિવસને સંકલ્પદિન તરીકે મનાવ્યો હતો. ઉપરાંત 24મીએ જિલ્લા યુનિટ દ્વારા પૂના કરાર ધિક્કાર દિને કાર્યકર્તાઓએ કાળી રીબીન ધારણ કરી કાળો દિવસ ઉજવ્યો હત. 25મીએ પદાધિકારીઓ માટે પ્રશિક્ષણ વર્ગ રાજકોટમાં ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયા હતા.

બસપા દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...