• Gujarati News
  • National
  • રત્નકલાકારે બેકારીથી કંટાળી વિષપાન કર્યું

રત્નકલાકારે બેકારીથી કંટાળી વિષપાન કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠીનાપાડરશીંગામાં હિરાનું કામ બરાબર નહિ થતુ હોવાથી કંટાળીને રત્ન કલાકારે અનાજમાં નાખવાના ટીકડા ખાઇને આપઘાત કરી લીધો હતો. લાઠી તાલુકાના પાડશીંગામાં રહેતા મેહુલભાઇ મનસુખભાઇ વડાસા નામના રત્ન કલાકાર જે પોતે હિરા ઘસવાનું કામ કરતા હતા. રત્ન કલાકારને હિરા બંધ થઇ જતા નવા હિરા ઘસવાનું કામ કરતો હતો. પરંતુ હિરાનું કામ ધાર્યા પ્રમાણે થતુ હતુ. રત્ન કલાકારે બે દિવસ પહેલા કંટાળીને અનાજમાં નાખવાના ટીકડા પી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...