તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • છોટાઉદેપુરમાં 11 દિવસથી ડહોળું પાણી મળતાં રોગચાળાનો ભય

છોટાઉદેપુરમાં 11 દિવસથી ડહોળું પાણી મળતાં રોગચાળાનો ભય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશ્ન આજનો નથી. વર્ષોથી એમાં સામા બને છે. ઘણા પાલિકા સભ્યો ત્રણ ટમથી ચૂંટાયને આવે છે. છતાં પ્રજાના હિત અર્થે કશું પણ નવુ કર્યુ નથી.

પ્રજાને ગંદુ દુર્ગંધવાળુ પાણી મળે અંગે ઉચ્ચકક્ષા સુધી કોઇ રજુઆત કરતુ નથી. પાલિકામાં અનેક હોદ્દેદારો બદલાઇ ગયા તેઓએ કોઇ ધ્યાન આપ્યુ નથી.

ઔરસંગ નદીમાં છોટાઉદેપુરની ગટોરનું ગંદુ પાણી જાય છે. છતા નગરપાલિકા આના માટે કાંઇ કરી શક્તી નથી અને પ્રજાને ગંદુ પાણી મળે છે.

પ્રજાને હવે શુદ્ધ પાણી મળે માટે ફિલ્ટર વોટર પ્લાન તુર્ત નાખવો જોઇએ. અગિયાર દિવસ પછી પણ પ્રજાને શુદ્ધ પાણીન મળે તો તેઓની હાલત શુ થતી હશે માત્ર વિચારવુ રહ્યુ જેઓ નાણાં ખર્ચી શકે તેઓ પાણીના જગ મગાવે છે. પરંતુ ગરીબો અમૃત સમજી પાણી પી જાય છે.

પીવાના પાણી માટે મહિલાઓએ ફરજિયાત હેન્ડપંપ પર જવાનો વારો

પ્રજાને હવે શુદ્ધ પાણી મળે માટે ફિલ્ટર વોટર પ્લાન તુરત નાખવો જોઇએ

અન્ય સમાચારો પણ છે...