તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાડી સ્વામિનારાયણ મંદિરમાં ગીરની ગાયોનું આગમન

વાડી સ્વામિનારાયણ મંદિરમાં ગીરની ગાયોનું આગમન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાડી સ્વામિનારાયણ મંદિરમાં ગીરની ગાયોનું આગમન

મંદિરની ગૌશાળા ગીરની નવીગાયો સહિત દેશી ગાય બે જરસીગાય નવી ગાયોનો સમાવેશ થાય છે મંદિરની ગૌશાળામાં પૂ જગતપાવનદાસ શાસ્ત્રી સ્વામીના હસ્તે ગીરની ગાયોનું સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું ગીરની ગાય બોટાદના ગઢડીયાગામથી લાવેલ છે ગીરની ગાયો એક દિવસમાં 12થી 14 લીટર દૂધ આપે છે.

અન્ય સમાચારો પણ છે...