તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દોડવીરોની ‘રંગોળી’ : દૃષ્ટિ બદલાય, એટલે દૃશ્ય પણ બદલાય છે

દોડવીરોની ‘રંગોળી’ : દૃષ્ટિ બદલાય, એટલે દૃશ્ય પણ બદલાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રંગોની કેવી સુંદર આભા હોય છે. વરસાદની હેલી પછી ખીલતું મેઘધનુષ હોય કે ધુળેટીમાં એકબીજાંને રંગવાનો ઉમંગ, બગીચામાં ખીલેલાં રંગબેરંગી પુષ્પો હોય કે દિવાળી દરમિયાનની રંગોળી. બધું મનને અનેરો આહ્્લાદ આપે છે. બર્લિનમાં યોજાયેલી મેરેથોન દોડ દરમિયાન સ્લૉ મોશનમાં લેવાયેલી તસવીર પણ કેવી અનોખી ભાત રચે છે! પહેલી નજરે માત્ર એક સ્પર્ધા લાગતી ઘટના એકાએક દોડવીરોની ‘રંગોળી’ રચીને મનને આનંદિત કરી જાય છે.

અન્ય સમાચારો પણ છે...