તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાવાઝોડા સાથે વરસાદ થતા લગ્ન મંડપ ઉડયા

વાવાઝોડા સાથે વરસાદ થતા લગ્ન મંડપ ઉડયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણનગરમા આખો દીવસ બફારાબાદ બપોર પછી વાતવરણ મા પલ્ટો આવી જવા પામ્યો હતો અને વાવાઝૉડા સાથે વરસાદ થવા પામ્યો હતો જેના કારણે લગ્નના મંડપો ઉડવા પામ્યા હતા અને પાલડી જવા પામ્યા હતા

કરજણ પંથકમાં શુક્રવારે રાત્રે મુસળધાર વરસાદ બાદ રવિવારે સવારથીજ અસહ્ય બફારાબાદ બપોર બાદ વાતવરણ મા એકદમ પલ્ટો અવીજવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...