તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક સાથે 80 હજાર લોકો યોગ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | વિશ્વ યોગ દિવસના આયોજન મુજબ જિલ્લાના મુખ્ય મથકે 5 કેન્દ્રો, તાલુકા મથકે 2 કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્રો, શાળા-કોલેજો, જાહેરસભા, બગીચાઓ વગેરે સ્થળે યોગદિવસની જનભાગીદારી સાથે ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ સંસ્થા, શાળા-કોલેજો સહિતના 80 હજાર જેટલા લોકો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...