તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • PMOએ મંત્રીઓનો જવાબ માગ્યો ફાઇલો કેટલો સમય પેન્ડિંગ રહી?

PMOએ મંત્રીઓનો જવાબ માગ્યો ફાઇલો કેટલો સમય પેન્ડિંગ રહી?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | PMOએ કેન્દ્ર સરકારના મંત્રીઓની ઓફિસોમાં ફાઇલોની મૂવમેન્ટને લઇને મંત્રીઓ પાસે જવાબ માગ્યો છે. ખાસ કરીને ઓફિસમાં ફાઇલ કેટલો સમય પેન્ડિંગ રહી તેની વિગતો માગવામાં આવી છે. મંત્રીઓને 1 જૂન, 2014 (મોદી સરકારે કાર્યભાર સંભાળ્યાના 5 દિવસ બાદ)થી 31 મે, 2017 દરમિયાન તેમની ઓફિસમાં મળેલી ફાઇલોની વિગતો સોંપવા જણાવાયું છે. પીએમઓ ફાઇલો કેટલા સમયગાળામાં મંજૂર કરાઇ તે જાણવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...