તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 1964 આજનાદિવસે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ આંદોલન કરનારા નેતા નેલ્સન

1964- આજનાદિવસે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ આંદોલન કરનારા નેતા નેલ્સન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1964- આજનાદિવસે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ આંદોલન કરનારા નેતા નેલ્સન મંડેલાને આજીવન કેદની સજા થઇ હતી. ગાંધીવાદી મંડેલાને 1962માં મજૂરોને હડતાલ માટે ઉશ્કેરવા અને મંજૂરી વિના દેશ છોડવાના આરોપ હેઠળ ધરપકડ કરાઇ હતી. તેમની સામે કેસ ચાલ્યો હતો અને આજીવન કેદ થઇ હતી. 17 વર્ષ જેલમાં રહેનારા મંડેલાની મુક્તિ 11 ફેબ્રુઆરી 1990ના રોજ થઇ હતી. તેમણે મુક્તિ બાદ લોકશાહી યુક્ત અને બહુજાતીય આફ્રિકાના પાયો નાખ્યો હતો. માર્ચ 1992માં રંગભેદ નીતિ સમાપ્ત કરી દેવાઇ હતી. તે બાદ 1994ની સામાન્ય ચૂંટણીઓમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસને 62 ટકા મત મળ્યા હતા અને મંડેલા દેશના પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ ચૂંટાયા હતા.

અન્ય સમાચારો પણ છે...