તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચીન બન્ને દેશોમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયત્નશીલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીન બન્ને દેશોમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયત્નશીલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્ષ 2014માં શ્રીલંકાએ ચીનની સબમરીન અને યુદ્ધજહાજને પોતાના બંદર પર રોકાવાની મંજૂરી આપી હતી. ચીને શ્રીલંકાના એરપોર્ટ્સ, રસ્તા, રેલવે અને બંદરો પાછળ જંગી રોકાણ કર્યું છે. ચારેય તરફ દરિયાથી ઘેરાયેલા શ્રીલંકાની 2.1 કરોડની વસ્તીને ચીન ‘વન બેલ્ટ વન રોડ’ મિશન સાથે જોડવા ઇચ્છે છે. ચીન માલદીવ અને બાંગ્લાદેશ સાથે પણ સંરક્ષણ સંબંધો ઝડપભેર વિકસાવી રહ્યું છે. તેણે પાકિસ્તાનમાં પણ 46 અબજ ડોલરના ખર્ચે ઇકોનોમિક કોરિડોર બનાવ્યો છે, જે પીઓકેમાં થઇને જતો હોવાથી ભારતે તેની સામે સખત વાંધો ઊઠાવ્યો છે. ચીનની તૈયારીઓ પર ભારતની ચાંપતી નજર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો