તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બેટ્સમેન બોલ રન હરીફ વર્ષ પૂજારા525 202 ઓસી. 2017 દ્રવિડ 495 270 પાક. 2004 સિદ્ધુ 491 201 વિન્ડીઝ 1997 શાસ્ત્રી 477 206 ઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેટ્સમેન બોલ રન હરીફ વર્ષ પૂજારા525 202 ઓસી. 2017 દ્રવિડ 495 270 પાક. 2004 સિદ્ધુ 491 201 વિન્ડીઝ 1997 શાસ્ત્રી 477 206 ઓસી. 1992 ગાવસ્કર 472 172 ઇંગ્લેન્ડ 1981

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા સામે રાંચી ટેસ્ટના ચોથા દિવસે ભારતના ચેતેશ્વર પૂજારાએ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. પૂજારા એક ઇનિંગ્સમાં સૌથી વધારે બોલ રમનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. મામલે પૂજારાએ રાહુલ દ્રવિડનો રેકોર્ડ (495 બોલ) તોડ્યો હતો. રાહુલ દ્રવિડે 2004માં રાવલપિંડીમાં પાકિસ્તાન સામે 495 બોલ રમ્યો હતો. દરમિયાન રાહુલ દ્રવિડે 740 મિનિટ બેટિંગ કરી હતી અને 270 રન બનાવ્યા હતા. ટેસ્ટની એક ઇનિંગ્સમાં સૌથી વધારે બોલ રમવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના લેન હટનના નામે છે. તેમણે 1938માં લંડનના ઓવલ મેદાન પર 847 બોલ રમીને 364 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો