તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પૂજારા અને સાહાનું દમદાર પ્રદર્શન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂજારા અને સાહાનું દમદાર પ્રદર્શન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂજારા અને સાહાનું દમદાર પ્રદર્શન

ભારતે ચોથા દિવસે 6 વિકેટે 360 રનથી દિવસનો પ્રારંભ કર્યો હતો. પૂજારા-સહાએ ઓસ્ટ્રેલિયન બોલરનો મક્કમતાથી સામનો કર્યો હતો. પૂજારાએ ત્રીજી બેવડી સદી ફટકારી હતી અને સાહાએ ત્રીજી સદી ફટકારી હતી. બન્ને વચ્ચે સાતમી વિકેટ માટે 199 રનની ભાગીદારી નોંધાઈ હતી. પૂજારા 525 બોલમાં 21 બાઉન્ડ્રી સાથે 202 રન બનાવી લાયનનો શિકાર બન્યો હતો. સહા 117 રન બનાવી ઓકીફની ઓવરમાં કેચ આઉટ થયો હતો. બન્નેના આઉટ થયા પછી જાડેજાએ 54 રન બનાવી બાજી સંભાળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સે 4 વિકેટ અને ઓકીફે 3 વિકેટ ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો