તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દર વર્ષે 20 માર્ચનો દિવસ ‘વિશ્વ ચકલી દિવસ’ તરીકે ઊજવવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર વર્ષે 20 માર્ચનો દિવસ ‘વિશ્વ ચકલી દિવસ’ તરીકે ઊજવવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષે 20 માર્ચનો દિવસ ‘વિશ્વ ચકલી દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. શહેરમાં ખૂબ ઓછી થતી ચકલીઓ હવે માત્ર તસવીરોમાં દેખાય છે. ચકલીનું અસ્તિત્વ અને તેનું રક્ષણ કરવા માટે મહાપાલિકા દ્વારા રવિવારે મનપાના સેન્ટ્રલ ઝોન કચેરીમાંથી ચકલીના માળા, માટીના કૂંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 2000 માટીના માળા, 5000 પ્લાસ્ટિક કોટેડ પૂંઠાના માળા અને 2000 પાણીના કૂંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિશ્વ ચકલી દિવસ : 5000 માળાનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો