ભારત શ્રેણીવિજયથી 87 રન દૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) : 300

ભારત (પ્રથમ દાવ - 248/6) રન બોલ 4 6

સાહાકો. સ્મિથ બો. કમિન્સ 31 102 2 0

જાડેજા બો. કમિન્સ 63 95 4 4

ભુવનેશ્વર કો. સ્મિથ બો. ઓકીફ 0 7 0 0

કુલદીપ કો. હેઝલવુડ બો. લાયન 7 17 1 0

ઉમેશ અણનમ 2 8 0 0

એકસ્ટ્રા : 20. કુલ : (118.1 ઓવરમાં ઓલ આઉટ) 332. વિકેટ : 7-317, 8-318, 9-318, 10-332.

બોલિંગ : હેઝલવુડ : 25-8-51-1, કમિન્સ : 30-8-94-3, લાયન : 34.1-5-92-5, ઓકીફ : 27-4-95-1, મેક્સવેલ : 2-0-5-0.

ઓસ્ટ્રેલિયા(બીજો દાવ) રન બોલ 4 6

રેનશોકો. સાહા બો. ઉમેશ 8 33 2 0

વોર્નર કો. સાહા બો. ઉમેશ 6 5 1 0

સ્મિથ બો. ભુવનેશ્વર 17 15 3 0

હેન્ડ્સકોમ્બ કો.રહાણે બો.અશ્વિન 18 46 3 0

મેક્સવેલ એલબી બો. અશ્વિન 45 60 6 1

માર્શ કો. પૂજારા બો. જાડેજા 1 6 0 0

વેડ અણનમ 25 90 2 1

કમિન્સ કો. રહાણે બો. જાડેજા 12 49 1 0

ઓકીફ કો. પૂજારા બો. જાડેજા 0 4 0 0

લાયન કો. વિજય બો. ઉમેશ 0 6 0 0

હેઝલવુડ એલબી બો. અશ્વિન 0 9 0 0

એકસ્ટ્રા : 05. કુલ : (53.5 ઓવરમાં ઓલ આઉટ) 137. વિકેટ : 1-10, 2-31, 3-31, 4-87, 5-92, 6-106, 7-121, 8-121, 9-122, 10-137.

બોલિંગ : ભુવનેશ્વર કુમાર : 7-1-27-1, ઉમેશ યાદવ : 10-3-29-3, કુલદીપ યાદવ : 5-0-23-0, રવીન્દ્ર જાડેજા : 18-7-24-3, અશ્વિન : 13.5-4-29-3.

ભારત(બીજો દાવ) રન બોેલ 4 6

રાહુલરમતમાં 13 18 3 0

વિજય રમતમાં 6 18 0 0

એકસ્ટ્રા : 00. કુલ : (6 ઓવરમાં, વિના વિકેટે) 19. બોલિંગ : કમિન્સ : 3-1-14-0, હેઝલવુડ : 2-0-5-0, ઓકીફ : 1-1-0-0.

સ્મિથ પુલશોટ રમવાના પ્રયાસમાં બોલ્ડ થયો હતો.

સ્મિથે મુરલી વિજયને ગાળો ભાંડી

ઉમેશ યાદવ

10-3-29-3

ટ્રોફીનું રોચક

તથ્ય

1996-97માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો પ્રારંભ થયો હતો. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 13મી વખત શ્રેણી રમાઇ રહી છે. તેમાંથી વખત ભારત અને પાંચ વખત ઓસ્ટ્રેલિયા ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે. 2003-04માં રમાયેલી શ્રેણી ડ્રો રહી હતી. જોકે તે પહેલાં 2000-01માં શ્રેણી જીતવાના કારણે ભારતીય ટીમને ટ્રોફી મળી હતી.

ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ| લંચબાદ ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ શરૂ થયો હતો પરંતુ ટી-ટાઇમ પહેલાં તેની પાંચ વિકેટો પડી ગઇ હતી. અંતિમ તબક્કામાં વધુ 31 રનના ઉમેરા સાથે બાકીની પાંચ વિકેટ પણ પ્રવાસી ટીમે ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા માત્ર 105 રન આગળ થઇ શક્યું હતું. પ્રવાસી ટીમ તરફથી માત્ર ગ્લેન મેક્સવેલે 60 બોલમાં સર્વાધિક 45 રન તથા વેડે અણનમ 25 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે યાદવે 29 રનમાં ત્રણ, અશ્વિને 29 રનમાં ત્રણ તથા જાડેજાએ 24 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.

2016-17માં જાડેજાના બે રેકોર્ડ નોંધાયા

ડાબોડીઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વર્તમાન સિઝનમાં 13 ટેસ્ટમેચમાં 556 રન બનાવવાની સાથે 71 વિકેટ પણ ઝડપી ચૂક્યો છે. તે એક સિઝનમાં 500 પ્લસ રન તથા 50 કરતાં વધુ વિકેટ ઝડપનાર ભારતનો બીજો તથા વિશ્વનો ત્રીજો ક્રિકેટર બની ગયો છે. પહેલાં 1979-80માં કપિલ દેવે (535 રન તથા 63 વિકેટ) અને 2008-09માં ઓસ્ટ્રેલિયાના મિચેલ જ્હોન્સને (527 રન તથા 60 વિકેટ) સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

જાડેજાએકોહલી અને વિજયની બરોબરી કરી

રવીન્દ્રજાડેજાએ ચાલુ સિઝનમાં છઠ્ઠી વખત 50 કે તેથી વધારે રનની ઇનિંગ્સ રમી છે. સાથે તેણે સુકાની વિરાટ કોહલી, મુરલી વિજય તથા લોકેશ રાહુલની બરોબરી કરી લીધી છે. ત્રણેય બેટ્સમેનોએ પણ ચાલુ સિઝનમાં વખત 50 પ્લસનો સ્કોર નોંધાવ્યો છે. માત્ર ચેતેશ્વર પૂજારા (12 વખત 50 પ્લસ સ્કોર) રવીન્દ્ર જાડેજા કરતાં આગળ છે. જાડેજા બેટ દ્વારા 43.76 તથા બોલ દ્વારા 22.83ની એવરેજ મેળવી છે.

રેકોર્ડ બુકમાં પણ ‘સર’ જાડેજા છવાયા

નિર્ણાયક ટેસ્ટ| ભારત 20 વર્ષમાં સાતમી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાના આરે

{ 106ના લક્ષ્યાંક સામે ભારત વિના વિકેટ 19, ભારત વખત ટ્રોફી જીત્યું છે

{ ભારત પ્રથમ દાવ 332, ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં 137માં ખખડ્યું

સિઝન સિરીઝ પરિણામ

1996-97ભારત 1-0 ભારતનો વિજય

1997-98 ભારત 2-1 ભારતનો વિજય

1999-00 ઓસી. 3-0 ઓસી.નો વિજય

2000-01 ભારત 2-1 ભારતનો વિજય

2003-04 સિરીઝ 1-1 અનિર્ણીત

2004-05 ઓસી.2-1 ઓસી.નો વિજય

2007-08 ઓસી.2-1 ઓસી.નો વિજય

2008-09 ભારત 2-0 ભારતનો વિજય

2010-11 ભારત 2-0 ભારતનો વિજય

2011-12 ઓસી. 4-0 ઓસી.નો વિજય

2012-13 ભારત 4-0 ભારતનો વિજય

2014-15 ઓસી.2-0 ઓસી.નો વિજય

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનાં પરિણામો...

અન્ય સમાચારો પણ છે...