કચ્છમાં 1 દિવસમાં ચાર હળવા કંપન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંએકાએક ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, તેવામાં રવિવારની મોડી રાતથી સોમવારની બપોર સુધીમાં ચાર હળવા કંપન સાથે ધરા ધ્રૂજી હતી. જોકે, તીવ્રતા નહીંવત હોવાથી કોઇ વિસ્તારમાં તેનો ખાસ અનુભવ થયો હોવાનું જાણવા મળ્યું હતું. સરહદી ખાવડાથી 47 કિલોમીટરના અંતરે ઉત્તર-પશ્ચિમ દિશાએ રવિવારની મધરાત્રે રિક્ટરસ્કેલ પર 2.7ની સોમવારે બપોરે 3:33 વાગ્યે 20 કિલોમીટર દૂર 2.2નું કંપન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...