• Gujarati News
  • National
  • લખનઉ | સતત દિવસ સુધી અમેઠી અને રાયબરેલીમાં પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી

લખનઉ | સતત દિવસ સુધી અમેઠી અને રાયબરેલીમાં પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી સતત દિવસ સુધી રાયબરેલી અને અમેઠી વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચાર કરશે. ત્રણ દિવસ રાયબરેલી અને ત્રણ દિવસ અમેઠીને સમય આપશે. 13 ફેબ્રુઆરીથી શરૂ કરીને 18મી ફેબ્રુઆરી સુધી તેમનું પ્રચાર અભિયાન ચાલશે. 20 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી બંને જિલ્લાની સંયુક્ત સભાનું સંબોધન કરશે. 18મીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલીમાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...