તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભ રંગ : લાલ | શુભ અંક : 1-8

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} મકર (ખ.જ)

શુભ રંગ : દૂધીયો | શુભ અંક : 4

અાકસ્મિકકોઈપણ ઘટના બની શકે. સ્વયં પર નિયંત્રણ રાખવું જરૂરી છે. જૂના ઝઘડા કે પ્રશ્નો ઉદ્્ભવ્યા હોય તો તે સમાપ્ત થાય. દિવસ મધ્યમ રહે.


શુભ રંગ : લાલ | શુભ અંક : 1-8

મિત્રોતથા પરિવારજનો પ્રત્યે સહકારની ભાવના રહે. પરિવાર પ્રત્યેની જવાબદારી સારી રીતે નિભાવી શકો. વિદ્યાર્થીવર્ગને સફળતા સારી મળે.

અન્ય સમાચારો પણ છે...