તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દીવ શહેરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવ શહેરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દીવનાંએક ગેસ્ટહાસમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતાં પરિવારે ઘટનાને શંકાસ્પદ જણાવતાં મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડાયો હતો.

અંગેની મળતી વિગત મુજબ દીવમાં જલારામ પેઇંગ ગેસ્ટહાઉસમાં નોકરી કરતાં હરેશ અભયસિંહ સોચા (ઉ.વ.22)નો બુધવારે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસે પીએમ કરાવ્યું હતું. પરંતુ પરિવારજનોએ બનાવને શંકાસ્પદ ગણાવી સમાજનાં અગ્રણીઓને સાથે રાખી કલેકટર જાનીને રજૂઆત કરતાં તેઓએ પોલીસને મૃતદેહને ફરી જામનગર પીએમમાં ખસેડવા આદેશ આપ્યો હતો. બનાવથી મૃતકનાં માતા અને બે ભાઇ આઘાતમાં ગરકાવ બન્યાં હતાં.

પરિવારે કલેકટરને આવેદન આપી તપાસની માંગ કરી. તસવીર- જીતુ દિવેચા

યુવાનનાં મોત અંગે શંકા વ્યક્ત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો