તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 225 વર્ષ અગાઉ વોશિંગ્ટન ડીસી અમેરિકાની રાજધાની બન્યું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

225 વર્ષ અગાઉ વોશિંગ્ટન ડીસી અમેરિકાની રાજધાની બન્યું હતું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1791માં આજના દિવસે વોશિંગ્ટન ડીસીને અમેરિકાની રાજધાની ઘોષિત કરાઇ હતી. અમેરિકામાં આઝાદી બાદ રાજધાની મુદ્દે ચર્ચા થઇ તો પોટોમૈક નદીના કાંઠે શહેર વસાવવાનો નિર્ણય લેવાયો. મેરિલેન્ડ અને વર્જિનિયા સ્ટેટ્સે શહેર વસાવવા જમીન આપી અને 9 સપ્ટેમ્બર, 1791ના રોજ શહેર અમેરિકાની રાજધાની બન્યું. ડીસીનો અર્થ છે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા. અમેરિકાની શોધ ક્રિસ્ટોફર કોલંબસે કરી હતી અને તેમના નામનો ઉપયોગ અનેક રીતે થયો છે.

ઇતિહાસમાં આજનો દિવસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો