તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બાંગ્લાદેશના પ્રવાસ માટે ઈંગ્લિશ ખેલાડીઓને 3 દિવસનું અલ્ટિમેટમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંગ્લાદેશના પ્રવાસ માટે ઈંગ્લિશ ખેલાડીઓને 3 દિવસનું અલ્ટિમેટમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈંગ્લેન્ડનીટીમે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે, પરંતુ ખેલાડીઓ તેના પર નિર્ણય કરી શકતા નથી. બોર્ડે ચેતવણી આપી છે કે જો પ્રવાસ અંગે મનાઈ કરી તો ટીમમાં તેમનું સ્થાન જોખમાઈ શકે છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ડિરેક્ટર એન્ડ્રયુ સ્ટ્રાઉસ બાંગ્લાદેશ પ્રવાસ અંગે નિર્ણય કરવા માટે ખેલાડીઓને ત્રણ દિવસની સમય મર્યાદા આપી છે.

ખેલાડીઓ બાંગ્લાદેશમાં પોતાની સુરક્ષાને લઈને દુવિધામાં છે. સ્ટ્રાઉસ ખેલાડીઓને ત્રણ દિવસમાં કોઈ નિર્ણય અંગે પહોંચવા જણાવ્યું છે. જુલાઈમાં એક કેફેમાં આંતકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 20ના મૃત્યુ થયાં હતાં. બનાવના કારણે ઈંગ્લેન્ડની ટીમ બાંગ્લાદેશ પ્રવાસને લઈને કોઈ નિર્ણય લઈ શકતી નથી. જો કે મોઈન, જોર્ડને પ્રવાસ અંગે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો