તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હમ કિસી સે કમ નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હમ કિસી સે કમ નહીં

વિકલાંગતાનાકારણે ભલે જિંદગી અંધકારમય બની હોય પરંતુ પેરાએથ્લેટ્સ અન્ય એથ્લેટ્સ જેટલા સક્ષમ છે. રિયો ડી જાનેરો ખાતે શરૂ થયેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના વિક્રમી 19 સભ્ય ભાગ લઇ રહ્યા છે અને પ્રત્યેક પેરાએથ્લેટ પોતાના દેશના તિરંગાને ગૌરવ અપાવવા માટે આગામી કેટલાક દિવસ સુધી પોતાની ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરીને મેડલ જીતવાનો પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો