તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દીવમાં ગળાફાંસો ખાધેલો યુવાનનો મૃતદેહ મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવમાં ગળાફાંસો ખાધેલો યુવાનનો મૃતદેહ મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીવનાંએક ગેસ્ટહાસમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતાં પરિવારે ઘટનાને શંકાસ્પદ જણાવતાં મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડાયો હતો.

દીવમાં જલારામ પેઇંગ ગેસ્ટહાઉસમાં નોકરી કરતાં હરેશ અભયસિંહ સોચા (ઉ.વ.22)નો બુધવારે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસે પીએમ કરાવ્યું હતું. પરંતુ પરિવારજનોએ બનાવને શંકાસ્પદ ગણાવી સમાજનાં અગ્રણીઓને સાથે રાખી કલેકટર જાનીને રજૂઆત કરતાં તેઓએ પોલીસને મૃતદેહને ફરી જામનગર પીએમમાં ખસેડવા આદેશ આપ્યો હતો. બનાવથી મૃતકનાં માતા અને બે ભાઇ આઘાતમાં ગરકાવ બન્યાં હતાં.

પરિવારે ઘટનાને શંકાસ્પદ કહેતા યુવાનનો મૃતદેહ જામનગર પીએમ માટે ખસેડાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો