તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અંટાળીયા નજીકથી લવાયેલા ઇજાગ્રસ્ત સિંહબાળનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંટાળીયા નજીકથી લવાયેલા ઇજાગ્રસ્ત સિંહબાળનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બૃહદગીર વિસ્તારમાં આવતા લીલીયામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોની મોટી વસતી છે. અવાર નવાર કોઇને કોઇ સાવજો ઘાયલ કે બિમાર થતા રહે છે. બે દિવસ પહેલા લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક આશરે સાત માસની ઉંમરનું એક સિંહબાળ બિમાર હાલતમાં આટા મારતુ હોવાનું વન વિભાગને બાતમી મળી હતી.

જેને પગલે વન વિભાગના સ્ટાફે અહિં દોડી જઇ મહામુસીબતે સિંહબાળને પાંજરે પુર્યુ હતું અને સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યુ હતું. સિંહબાળનું જસાધારના એનિમલ કેર સેન્ટરમાં માત્ર બે દિવસની સારવારમાં આજે મોત થયુ હતું. જેના પગલે સિંહ પ્રેમીઓમાં શોકની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો