તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મહિલા રોકાણકારો માટે કેટલીક ટિપ્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા રોકાણકારો માટે કેટલીક ટિપ્સ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે શું કરશો

દરમહિને કમાણીમાંથી એટલિસ્ટ 10 ટકા જે એસઆઇપી કરો છો તેમાં જેમ જેમ કમાણી વધતી જાય તેમ તેમ પોર્શન વધારતા જાવ. એટલિસ્ટ 30 વર્ષે તમારા હાથમાં જંગી ફંડ આવશે. ત્યાં સુધી તેને છંછેડવાની કોશિશ નહિં કરવાની. આશરે 12 ટકા રિટર્ન છૂટવાની ગણતરી રાખી શકાય. બેન્ક એફડી કે ઇન્સ્યોરન્સ નહિં પરંતુ ઇક્વિટી અથવા તો બેલેન્સ ફંડમાં પણ નાણા રોકી શકાય. સાથે સાથે ઇએલએસએસ અને પીપીએફમાં કેટલાં નાણા રોકવા તેની યોગ્ય સલાહ મેળવીને આગળ વધી શકાય...... બેસ્ટ ઓફ લક

મહિલા રોકાણકારોને મૂંઝવતા પ્રશ્નો

માતા-પિતાનુંએકનું એક સંતાન કે કમાણીનો એકમાત્ર સ્રોત હોવાના કારણે મેરેજ મોડા કરતી યુવતીઓની સંખ્યા ધીરેધીરે વધી રહી છે. નબળી આર્થિક સ્થિતિના કારણે લગ્ન તેમજ ભવિષ્યની ચિંતા વચ્ચે સંખ્યાબંધ બહેનો આર્થિક આયોજન ચૂકી જતી હોય છે. પરંતુ જો તેઓ કારકિર્દીની શરૂઆત સાથે મેરેજ, મદદ અને ઇન્વેસ્ટમેન્ટ માટેનું ફંડ અલગ અલગ ફાળવે તો બહુ વાંધા નથી આવતો હોતો.

20%

પર્સનલખર્ચ

10%

મન્થલીએસઆઇપી

10%

ચાઇલ્ડપ્લાનિંગ

20%

મેરેજપ્લાનિંગ

40%

ઘરખર્ચ (જરૂર હોય તો)

મન્થલી ઇન્વેસ્ટમેન્ટ માટેની ટિપ્સ

} તમારા બેન્ક એકાઉન્ટના સ્ટેટસથી સતત અપડેટ રહેવાનો આગ્રહ રાખો

} તમારા એકાઉન્ટ સાથે કોઇ ડેબિટ-ક્રેડિટ કાર્ડ સંલગ્ન ના હોય તે જરૂરી છે

} કમાણીમાંથી 25-30 ટકા ઇન્વેસ્ટમેન્ટ પાછળ ફાળવવા આગ્રહ રાખો

} જીવનના લક્ષ્યાંકો નક્કી કરો, ક્રમાનુસાર પ્રાયોરિટી લિસ્ટ તૈયાર કરો

} મહિને 8 ટકાથી લઇને 14 ટકા સુધી રિટર્ન આપતાં સ્રોતની જાણકારી મેળવો

} ડર લાગતો હોય તો ડમી ઇન્વેસ્ટમેન્ટ કરો પછી રિયલ ઇન્વેસ્ટમેન્ટ કરો

} પુરુષોની જેમ ટિપ્સ, વણમાગી સલાહ કે બીજાનું અનુકરણ ક્યારે નહિં કરો

} બચત અને મૂડીરોકાણની આદત એક ઝાટકે નહિં પડે, પ્રયત્ન જરૂર કરો

} સેવિંગ્સથી માંડીને ઇન્વેસ્ટમેન્ટ માટે ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લો

સાવધાનીપૂર્વક માટેની ટિપ્સ

ફાઇનાન્સિયલ પ્લાનિંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો